અસ્વીકરણ (Disclaimer)

• સામાન્ય માહિતી: gujaratva.in પર આપવામાં આવેલી તમામ માહિતી (સમાચાર, લેખો, આંકડા) માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે જ છે. અમે માહિતીને સચોટ અને અપડેટ રાખવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ, છતાં તેમાં કોઈ ભૂલચૂક હોઈ શકે છે.

• નિષ્ણાતની સલાહ લો: ખાસ કરીને સ્વાસ્થ્ય, આયુર્વેદિક ઉપાયો, ખેતીવાડીના નિર્ણયો, શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ને લગતા લેખો માત્ર જાણકારી પૂરતા છે. તેના પર અમલ કરતા પહેલા જે-તે ક્ષેત્રના નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

• કોઈ જવાબદારી નહીં: અમારી વેબસાઈટ પર આપેલી માહિતીના આધારે લેવામાં આવેલા કોઈપણ નિર્ણયથી થતા આર્થિક, શારીરિક કે અન્ય કોઈપણ પ્રકારના નુકસાન માટે ‘ગુજરાત્વ મેગેઝિન’ કે તેના લેખકો જવાબદાર રહેશે નહીં. વાચકે પોતાના જોખમે નિર્ણય લેવા.